મુંબઈ, તા. 21 : દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) દ્વારા સેબી સમક્ષ ડીઆરએચપી ફાઈલ કરવા સાથે જ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના પ્રાઈમરી માર્કેટના ઇતિહાસમાં આ સૌથી મોટો આઈપીઓ સાબિત થઈ શકે છે. બજારના એનલિસ્ટ્સ આ મેગા ઇસ્યુને બીએસઈના.....