બદલાપુર પાસેની ઘટનામાં બીએમડબ્લ્યુ કાર અનેક વખત પલટી થઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : બદલાપુર પરિસરમાં મુંબઈ-વડોદરા નૅશનલ હાઈવે પર આજે વહેલી સવારે
ચાર વાગ્યે એક બીએમડબ્લુ કારનો અકસ્માત થયો હતો, જેમાં બે યુવકના મૃત્યુ થયા હતા અને એક યુવકને ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માત
એટલો ભયંકર હતો કે પૂરઝડપે જઈ રહેલી કાર રસ્તાનું ડિવાઈડર કૂદાવી સામેના માર્ગ પર અનેક
વખત....