અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 21 : ઉંઝામાં છેલ્લા ઘણા વખતથી કોમોડિટીમાં ઓછા કે નહીવત કામકાજ
થતા હતા. પરંતુ અમેરિકા અને ઇરાન વચ્ચે સામાધાનના સમાચાર આવતા જીરું અને ઇસબગૂલમાં
કરંટ આવ્યો છે. વેપારીઓના અનુસાર આગળ જતા જો પરિસ્થિતિ સકારાત્મક રહેશે તો જીરું અને
ઇસબગૂલમાં હજુ પણ ભાવ વધી શકે....