મારિજાન કેપની 2 વિકેટ અને અણનમ 81 રન
માંચેસ્ટર તા.21: છેલ્લી ઓવર સુધીની રસાકસી બાદ મહિલા ટી-20 વિશ્વ કપમાં ભારતીય
ટીમની દ. આફ્રિકા સામે 6 વિકેટે હાર થઇ હતી. આથી ભારતની સેમિ ફાઇનલની રાહ કઠિન બની
છે. આફ્રિકા તરફથી મારિજાન કેપે ઓલરાઉન્ડ દેખાવ કર્યોં હતો. તેણીએ 2 વિકેટ લીધી હતી
અને બાદમાં 4પ દડામાં 7 ચોક્કા-4 છક્કાથી અણનમ 81....