• મંગળવાર, 23 જૂન, 2026

યશસ્વીએ ફાધર્સ ડે પર પિતાને ગિફ્ટ કરી રૂા. 1.32 કરોડની મર્સિડીઝ કાર

મુંબઈ, તા. 22 : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ફાધર્સ ડે નિમિત્તે પોતાના પિતાને એક શાનદાર અને અમૂલ્ય સરપ્રાઈઝ ગિફ્ટ આપીને લાખો ફેન્સના દિલ જીતી લીધા છે. મુંબઈના આઝાદ.....