• મંગળવાર, 23 જૂન, 2026

એવો ભૂકંપ કે આખો દેશ એક બાજુ ખસકી ગયો

2011ના ભૂકંપ પર વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો; જાપાન દેશ કિ.મી. દૂર ગયો

ટોક્યો, તા. 22 : સામાન્ય રીતે વિનાશ વેરતો ભૂકંપ એક એવી અદ્ભુત ઘટનાનું કારણ બન્યો છે, જેણે વૈજ્ઞાનિકોને પણ ચોંકાવી દીધા છે. વર્ષ 2011માં જાપાનમાં એક ભયાનક ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ પર થયેલાં નવાં......