• મંગળવાર, 23 જૂન, 2026

ખાંડ ઉદ્યોગ ઉપર અલ નિનોનાં વાદળ : ઉત્પાદન ઘટે તો આયાત કરવાની ફરજ પડશે

ઇથેનોલનું ઉત્પાદન પણ ઘટી શકે

મુંબઈ, તા 22 (એજન્સીસ ) : દેશના ખાંડ ઉદ્યોગ ઉપર અલ નીનોની વધતી અસરના કારણે ચિંતા વધી છે. નબળા ચોમાસા અને ઊંચા તાપમાનના કારણે શેરડીના ઉત્પાદન પર અસર થવાની ભીતિ વ્યક્ત......