• મંગળવાર, 23 જૂન, 2026

બળવાખોર જૂથે મમતાને હટાવ્યાં, અભિષેકને તૃણમૂલમાંથી કર્યા સસ્પેન્ડ

તૃણમૂલ કૉંગ્રેસમાં ત્રણ ઊભી ફાડ : બળવાખોર સાંસદો પછી વિધાયકોએ પણ કર્યો પક્ષ અને ચિહ્ન ઉપર દાવો

નવી દિલ્હી, તા. 22 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ મમતા બેનરજી અને તેમનાં પક્ષની માઠી બેસી ગઈ છે. સત્તાની જંગમાંથી ફંગોળાઈને હવે મમતાનાં તૃણમૂલ સામે અસ્તિત્વનું સંકટ......