• મંગળવાર, 23 જૂન, 2026

રેલવેની યાત્રી ઍપમાં મહિલા માટે ઈમર્જન્સી એલર્ટ સુવિધા શરૂ કરાશે

મુંબઈ, તા. 22 : મહિલા પ્રવાસીઓની સુરક્ષા સુદૃઢ કરવાના હેતુથી મધ્ય અને પશ્ચિમ રેલવે દ્વારાયાત્રી ઍપમાં વિશેષએસઓએસ (ઈમર્જન્સી એલર્ટ) સુવિધા શરૂ કરવામાં આવશે. ઉપનગરીય રેલવે માટેની નવી વ્યવસ્થાના.....