• બુધવાર, 24 જૂન, 2026

આઇપીએલમાં હાઈ પ્રોફાઇલ ટ્રેડ : પંત દિલ્હી અને કુલદીપ લખનઊ ટીમમાં સામેલ

પંતના વેતનમાં 12 કરોડની મોટી કપાતઃ કુલદીપને 13.50 કરોડનો નવો કરાર

નવી દિલ્હી, તા.23 : આઇપીએલની વર્ષ 2027 સીઝનની પહેલા એક હાઇ પ્રોફાઇલ ટ્રેડ જોવા મળ્યો છે. લખનઉ સુપર જાયન્ટસના કપ્તાન ઋષભ પંતની તેની જૂની ટીમ દિલ્હી કેપિટલ્સમાં વાપસી થઇ છે. જો કે આ માટે પંતની......