• બુધવાર, 24 જૂન, 2026

‘યુદ્ધભૂખ્યા’ પાકને ભારતનો પલટવાર

પોતાની નિષ્ફળતા છુપાવવા પાક. કરે છે પ્રયાસો : ભારતનો જવાબ

નવી દિલ્હી, તા. 23 : પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના ભારતને યુદ્ધની ધમકી આપતા નિવેદન અને સિંધુ જળ સંધિ વિશે ભારતે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે પાકિસ્તાન.....