• બુધવાર, 24 જૂન, 2026

એમ્બાપેના 2 ગોલથી ફ્રાંસ રાઉન્ડ-32માં : ઇરાક સામે 3-0થી ભવ્ય વિજય

સેનેગલ સામે નોર્વેનો 3-2થી અને જોર્ડન વિરુદ્ધ અલ્જીરિયાનો 2-1થી વિજય

ફિલાડેલ્ફિયા, તા.23 : ફીફા વર્લ્ડ કપનો 12મો દિવસ રોમાંચક બની રહ્યો હતો. મેસ્સીના રેકોર્ડબ્રેક બે ગોલથી ઓસ્ટ્રિયા સામે જીત મેળવી ચેમ્પિયન ટીમ આર્જેન્ટિનાનો રાઉન્ડ-32માં પ્રવેશ થયો હતો. ફ્રાંસના સ્ટાર ખેલાડી......