ચંપત રાય સહિત શંકાના દાયરામાં
ગફલામાં એફઆઇઆર નોંધવા અને ટ્રસ્ટની ફરી રચનાની કરી
ભલામણ
અયોધ્યા, તા. 23 : અયોધ્યા રામ મંદિર ચડાવાની આવકની ચોરીના મામલામાં વિશેષ તપાસ ટીમ (સીટ)એ આજે પોતાનો તપાસ અહેવાલ રાજ્યપાલને સોંપ્યો હતો. સૂત્રો અનુસાર અહેવાલમાં એફઆઈઆર નોંધવા અને ટ્રસ્ટની......