• ગુરુવાર, 25 જૂન, 2026

કોલકાતામાં દુર્ઘટના; પાંચનાં મોત

નિર્માણાધીન ગોદામની છત ધસી પડતાં 50થી વધુ મજૂર દબાયા

કોલકાતા, તા. 24 : પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં બુધવારની બપોરે કરુણ દુર્ઘટના સર્જાઇ હતી. તારાતલા ટ્રાન્સપોર્ટ ડીપો રોડ પર નિર્માણાધીન ગોદામની છત અચાનક ધસી પડતાં પાંચ લોકોનાં મોત.....

ઇ-પેપરના નવા શુલ્ક