• શુક્રવાર, 26 જૂન, 2026

ખડગેના પરિવારે 100 કરોડની જમીન મેળવી : ભાજપના આરોપ

ભાજપ પ્રવક્તા ભંડારીએ કહ્યું : પક્ષ આવા અનેક મામલાનો હજુ ખુલાસો કરશે

નવી દિલ્હી, તા. 24 : ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવાર પર જમીન ફાળવણી અંગે ગંભીર આરોપો મૂક્યા હતા. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ દાવો કર્યો હતો કે કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના.......

ઇ-પેપરના નવા શુલ્ક