અમેરિકામાં ગુજરાતી ડાયસ્પોરા-યંગ સીઈઓ મીટને મુખ્ય પ્રધાનનું સંબોધન
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 23 : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, અમેરિકા પ્રવાસના સાતમાં દિવસે `ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂ જર્સી' કાર્યક્રમમાં ગુજરાતી ડાયસ્પોરાને જણાવ્યું હતું કે દેશના કુલ વિસ્તારનો આશરે 6 ટકા અને વસ્તીનો આશરે 5 ટકા હિસ્સો ધરાવતું ગુજરાત દેશના જીડીપીમાં.....