• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

નાઈજરમાં ફરી બગાવત : રાષ્ટ્રપતિ ભવન ઉપર સૈનિકોનો હુમલો

નિયામી, તા.30 : નાઈજરમાં વિદ્રોહી સૈનિકોએ રાજધાની નિયામીમાં એરપોર્ટ અને રાષ્ટ્રપતિ ભવન ઉપર હુમલો બોલાવી દીધો હતો. કલાકો સુધી ચાલેલા ગોળીબાર અને વિસ્ફોટો વચ્ચે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન સરકારી ટીવી ચેનલ અને રેડિયોનું પ્રસારણ પણ બંધ થઈ ગયું...

ઇ-પેપરના નવા શુલ્ક