થાઇલૅન્ડની મહિલા ટીમને 94 રનથી હરાવી
દુબઈ, તા. 30 (પીટીઆઈ): ટી20 એશિયા કપની પહેલી મૅચમાં ભારતીય મહિલા ટીમે
થાઇલેન્ડને 94 રનથી હરાવી વિજય સાથે પ્રારંભ કર્યો હતો. વિજય માટે થાઇલેન્ડને 160 રનનું
લક્ષ્યાંક આપ્યા બાદ ભારતીય સ્પિનર દિપ્તી શર્માએ શૂન્ય રન આપીને ત્રણ વિકેટ તો શ્રી
ચારિણીએ 10 રન આપીને બે વિકેટ ઝડપી હતી. નદીની શર્માએ પણ ચાર ઓવરમાં 18 રન આપીને ત્રણ
વિકેટ ઝડપી....