• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

ગણેશ મૂર્તિની ઊંચાઈ; આકાર વિશે ભક્તોમાં નારાજગી

સોશિયલ મીડિયામાં સુરક્ષા અને ભક્તિનું સ્થાન મંડળના દેખાડાએ લીધો હોવાની ચર્ચા

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 30 : ભુલેશ્વરચા રાજા ગણેશોત્સવ મંડળની 22 ફૂટની મૂર્તિ તૂટી પડવાની ઘટના બાદ ઊંચી મૂર્તિની સલામતી બાબતે સવાલ ઊભા થયા હોવા છતાં મુંબઈના 3200થી વધુ ગણેશોત્સવ મંડળે પચીસથી 47 ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના કરતા સોશિયલ મીડિયામાં મૂર્તિની ઊંચાઈ વિશે જોરદાર ચર્ચા જામી છે. શનિવારે મુંબઈનાં અનેક....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ