• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

સરકારી ગોદામોમાં 1.21 લાખ ટન કાંદાનો બફર સ્ટૉક

કાંદાના બફર સ્ટૉકની ગુણવત્તા ઉત્તમ છે : નિધિ ખરે

નવી દિલ્હી, તા. 30 (એજન્સીસ) : કેન્દ્ર સરકારના ગોદામોમાં સ્ટૉક કરવામાં આવેલા કાંદાની ગુણવત્તા સારી છે અને તેમાં મોટા પાયે કાંદા બગડ્યા હોવાના અહેવાલો ખોટા છે તેમ ગ્રાહક બાબતો વિભાગના સચિવ નિધિ ખરેએ જણાવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી કે સરકાર પાસે હાલમાં આશરે 1.21 લાખ ટન કાંદાનો બફર સ્ટૉક છે અને...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ