432 કરોડના ખર્ચે પાણી જમીન વચ્ચે આખું અૉપરેશનલ માળખું ઊભું કરવા મેગા ટેન્ડર જાહેર કરાયું
હૃષીકેશ વ્યાસ તરફથી
અમદાવાદ, તા. 30 : કચ્છની પાકિસ્તાન સરહદે હવે સુરક્ષાની લડાઈ માત્ર સરહદ પર ઊભેલા જવાનો અને તેમની સતત નજર સુધી સીમિત રહેવાની નથી. જ્યાં એક તરફ રણ, કાદવ, ખારાશ અને ક્રીકનું બદલાતું ભૂગોળ સુરક્ષા દળો માટે સતત પડકાર ઊભો કરે છે, ત્યાં બીજી તરફ કેન્દ્ર સરકારે આ જ દુર્ગમ સરહદી પટ્ટાને મજબૂત માળખાંકીય આધાર આપવાની.....