મન કી બાતમાં વડા પ્રધાને સામાજિક અને રાષ્ટ્રીય મુદ્દા ઉપરાંત વોકલ ફોર લોકલ સહિતના મુદ્દે કરી વાત
નવી દિલ્હી, તા. 30 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમના 137મા એપિસોડ મારફતે દેશવાસીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે આ દરમિયાન નશામુક્તિ અભિયાન સહિત દેશના સામાજિક અને રાષ્ટ્રીય મુદ્દે વાત કરી હતી. સાથે જ ભારત છોડો સહિતના આંદોલનોનો ઉલ્લેખ કર્યો હતો તેમજ તહેવારોનો ઉલ્લેખ કરીને....