• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

ભારત-કૅનેડા દ્વિપક્ષી વેપાર મંત્રણા આ વર્ષે પૂર્ણ કરશે

વર્ષ 2030 સુધીમાં વેપારનું લક્ષ્ય $ 70 અબજ 

નવી દિલ્હી , તા. 30 (પીટીઆઇ) : દ્વિપક્ષીય આર્થિક અને નાણાકીય સહકારને ગહન બનાવવાના પ્રયાસ હેઠળ ભારત અને કૅનેડાએ આજે જાહેર કર્યું હતું  કે  વર્તમાન વર્ષના અંત સુધીમાં કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઇપીએ)ની વાટાઘાટ પૂર્ણ કરવા માગે છે અને બને એટલી વહેલી તકે દ્વિપક્ષીય રોકાણ સંધિની પ્રક્રિયા બંને દેશો શરૂ...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ