રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી માનસી પારેખે હાલમાં કૈલાસ માનસરોવરની યાત્રા પૂરી કરી છે પણ પછી નેપાળમાં આવેલી કુદરતી આપદામાં તે સપડાઈ ગઈ છે. તિબેટ નેપાળની સીમા પર આવેલા આ પ્રાકૃતિક કહેરની વચ્ચે માનસી જેવા સેંકડો યાત્રાળુઓ ફસાયા છે અથવા ગૂમ થયા છે. માનસી ત્યાં હાજર હતી ત્યારે આ દુર્ઘટના....