1 સપ્ટેમ્બરે ટ્રાન્સસ્ટેડિયા, અમદાવાદ ખાતે
અમદાવાદ, તા. 27 : ગુજરાત સ્ટેટ ફૂટબૉલ ઍસોસિયેશન (જીએસએફએ) ગુજરાત સુપર લીગ
(જીએસએલ)ની ત્રીજી સિઝનના પ્રારંભ માટે સંપૂર્ણપણે સજ્જ છે. જીએસએલ સિઝન-3નો પ્રારંભ
1 સપ્ટેમ્બર, 2026ના રોજ સાંજે 4 વાગ્યે ટ્રાન્સસ્ટેડિયા એરેના, અમદાવાદ ખાતે થશે.
ગુજરાતમાં વધુ મજબૂત ફૂટબૉલ ઇકોસિસ્ટમ ઊભી....