રાજકોટ, તા. 27 : મલેશિયન પામતેલ વાયદામાં ગુરૂવારે શરૂઆતનો સુધારો ધોવાઈ જતા વળતો ઘટાડો નોંધાયો હતો. નબળી નિકાસ માગ, વધુ ઉત્પાદનની અપેક્ષા અને ક્રૂડતેલના ઘટતા ભાવનું દબાણ હોવાથી પામ વાયદો સતત ત્રીજા દિવસે ઘટાડો હતો. મલેશિયન પામતેલનો નવેમ્બર કોન્ટ્રાક્ટ 38 રીંગીટના ઘટાડામાં 4814ની સપાટીએ બંધ થયો....