લખનઉ, તા. 27 : ઉત્તર પ્રદેશના કાનપુરના ગંગા બેરેજ પાસે આજે એક ટ્રાનિંગ એરક્રાફ્ટ તૂટી ગયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં પ્લેનમાં સવાર પાઈલટ અને કો-પાઈલટ બંનેના મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને રાહત તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ....