પૅકેટમાં આગળની બાજુ ચેતવણીનો અમલ કરાવવા માટે કેન્દ્ર સરકારને 2 અઠવાડિયાંનું અલ્ટિમેટમ
નવી દિલ્હી, તા.27: છેલ્લા બે દાયકામાં બાળકો અને વયસ્કોમાં મેદસ્વીતાની સમસ્યા
પાંચ ગણી વધી ગઈ છે. વર્ષ 2000થી 2022 વચ્ચે શાળા જતાં બાળકો અને કિશોરોમાં મેદસ્વીતાનો
દર 2 ટકાથી વધીને 10 ટકા થયો છે. આ મુદ્દે ચિંતા સાથે દાખલ થયેલી જનહિત અરજી ઉપર સુનાવણી
કરતાં સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો છે કે,....