• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

પ્રૉપર્ટી ટૅક્સ ન ભરનારાઓની મિલકત લિલામ કરાશે

મુંબઈ પાલિકાએ ટૅક્સ ભરવા આપ્યું સાત દિવસનું અલ્ટિમેટમ

મુંબઈ, તા. 27 : નિર્ધારીત સમયગાળામાં પ્રોપર્ટી ટૅક્સ નહીં ભરનારા તેમજ ક્ષમતા હોવા છતાં પ્રોપર્ટી ટૅક્સ નહીં ભરનારા ચાર મોટા મિલકતધારકોએ કરોડો રૂપિયાનો ટૅક્સ જમા ર્ક્યો નથી. પાલિકાએ તેમને સાત દિવસમાં રકમ ભરવાનું નહીં તો જપ્ત માલમિલકતોનું લિલામ કરવામાં આવશે, એવું અલ્ટિમેટમ આપ્યું છે. મહાલક્ષ્મી સ્થિત રઘુવંશી મિલ્સ....

ઇ-પેપરના નવા શુલ્ક