• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ અને અૉલિમ્પિક્સની તૈયારી અંગે અમિત શાહની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.27: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમણે પ્રથમ દિવસે અમરેલી ખાતે દુધાળામાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ તેઓ બપોરે અમદાવાદ આવી પહોંચ્યા હતા જ્યાં તેમની અધ્યક્ષતામાં શાહીબાગ ખાતે આવેલા સર્કિટ હાઉસમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ....

ઇ-પેપરના નવા શુલ્ક