ન્યૂયોર્ક તા.27: યૂએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના મિકસ્ડ ડબલ્સમાં ઝેક ગણરાજયની કેરોલિના મૂચોવા અને યાકુબ મેંસિકની જોડી ચેમ્પિયન બની છે. તેમણે ફાઇનલમાં બેલિંડા બેનસિચ અને ફલાવિયો કોબોલીને 6-3, 1-6 અને 10-6થી હાર આપી હતી. વિજેતા જોડીએ સેમિ ફાઇનલ અને ફાઇનલ મુકાબલો ટાઇબ્રેકરમાં જીતીને ખિતાબ કબજે....