• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

`લોકભવન' ખાતે રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 27 : ગાંધીનગર સ્થિત `લોકભવન' ખાતે પવિત્ર રક્ષાબંધનના પર્વ નિમિત્તે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યભરમાંથી આવેલી વિવિધ સામાજિક સંસ્થાઓ, સેવાભાવી સંગઠનો, બ્રહ્માકુમારીઝ અને દિવ્યાંગ બહેનોએ મુખ્ય પ્રધાનને રાખડી બાંધીને તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને....

ઇ-પેપરના નવા શુલ્ક