પાલઘર, તા. 27 (પીટીઆઇ) : મુંબઈની ભાગોળે પાલઘર જિલ્લાની એક આશ્રમશાળામાં સાત વર્ષના વિદ્યાર્થીના મૃત્યુની કમનસીબ ઘટના બાદ પ્રશાસને રહેવાસી સ્કૂલના તમામ વિદ્યાર્થીના સ્વાસ્થ્યની ચકાસણી કરી હતી. આ હૅલ્થ ક્રિનિંગમાં સ્કૂલના 30 વિદ્યાર્થીને તાવ, શરદી અને કફના લક્ષણો જણાતા જિલ્લાની વિવિધ હૉસ્પિટલોમાં.....