કૉંગ્રેસે કહ્યું , મોદી અને જ્ઞાનેશકુમારે ચૂંટણીમાં લૂંટ ચલાવી
કોલકાતા, તા. 27 : પશ્ચિમ બંગાળમાં વોટર લિસ્ટના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન
(જઈંછ) અભિયાન હેઠળ અંદાજે 27 લાખ મતદારોનાં નામ યાદીમાંથી હટાવી દેવાયાં હતાં. ત્યારબાદ
પ્રભાવિત નાગરિકોને પોતાના વાંધા અને દાવા રજૂ કરવાની તક અપાઈ હતી. આ પ્રક્રિયા માટે
ચૂંટણીપંચે બનાવેલી ટ્રિબ્યુનલો દ્વારા જે કેસોનો અત્યાર....