• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

ખાદ્યપદાર્થ; દવાની ગુણવત્તા સંબંધી એફડીએને 16,000 ફરિયાદ મળી

પત્રકારો સાથેની વાતચીતમાં કમિશનર તુકારામ મુંઢેએ માહિતી આપી

મુંબઈ, તા. 27 : ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન વિભાગે કમિશનર તુકારામ મુંઢેના માર્ગદર્શન હેઠળ હાથ ધરેલી સઘન કાર્યવાહીને લીધે ખાદ્યપદાર્થો અને દવાઓની ગુણવત્તામાં સકારાત્મક ફેરફાર થયો છે. સામાન્યજનોએ પણ આ અભિયાનને સકારાત્મક પ્રતિસાદ આપી 16,000 ફરિયાદો નોંધાવી છે. સાચા અર્થમાં આ લોકચળવળ હોવાની લાગણી....

ઇ-પેપરના નવા શુલ્ક