• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

ફેડરલ રિઝર્વના નિવેદનની રાહે સોના-ચાંદીના ભાવમાં નરમાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 27 : જેક્સન હોલ સિમ્પોઝિયમમાં શુક્રવારે ફેડરલ રિઝર્વ ચેર કેવિન વોર્શ તરફથી નવા નીતિ સંકેતોની સંભાવનાનું મૂલ્યાંકન થવાનું છે એ પૂર્વે સોનાના ભાવમાં વધઘટ સંકડાઇ ગઇ હતી, બજારમાં થોડો ઘટાડો આવ્યો હતો. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 4599 ડોલર અને ચાંદીનો ભાવ 68.31 ડોલરના સ્તરે રહ્યો હતો. જેક્સન હોલ ખાતે કેવિન વોર્શના ભાષણ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ