ખાંડની જકાતમુક્ત આયાતની પરવાનગીથી ભાવ તૂટયા
એજન્સીસ
નવી દિલ્હી, તા. 28
: કેન્દ્ર સરકારનાં વિવિધ પગલાંઓને કારણે ખાંડ મિલના જથ્થાબંધ ભાવમાં સતત ઘટાડો થઈ
રહ્યો છે. તે સાથે છૂટક ખાંડના ભાવ પણ ઘટવાની શરૂઆત થઈ છે. એક તબક્કે જથ્થાબંધ મિલગેટ
ખાંડના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂા. 6700થી ઉપર ગયા બાદ પાછલા સપ્તાહમાં તે લગભગ 25 ટકા
ઘટયા હતા. ગ્રાહક સુરક્ષા વિભાગના પ્રાઇસ મોનિટરિંગ....