48 વર્ષના દરદીના મગજમાંથી ગાંઠ કાઢીને આંખ બચાવી
લંડન, તા. 28 : ચિકિત્સા
અને ટેક્નોલોજીના ઈતિહાસમાં એક મોટી અને ઐતિહાસિક સફળતા મળી છે. લંડન સ્થિત હોસ્પિટલ
ફોર ન્યૂરોલોજી એન્ડ ન્યુરોસર્જરીના તબીબોએ એઆઈની મદદથી દુનિયાની સૌથી પહેલી સફળ બ્રેઇન
ટ્યુમર સર્જરી કરી હતી. આ અત્યાધુનિક સર્જરી મારફતે તબીબોએ એક.....