• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

પ્રજ્ઞાનાનંદની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ

ગ્રૈંડ ચેસ ટૂર ખિતાબ જીતનારો પહેલો ભારતીય 

નવી દિલ્હી, તા.28: ભારતીય યુવા ચેસ સ્ટાર આર. પ્રજ્ઞાનાનંદે વધુ એક ઐતિહાસિક ઉપલબ્ધિ હાંસલ કરી છે. 20 વર્ષીય ભારતીય ગ્રાંડમાસ્ટર પ્રજ્ઞાનાનંદે અમેરિકામાં રમાયેલ ગ્રૈંડ ચેસ ટૂર ફાઇનલ્સ-2016નો ખિતાબ જીતી ઈતિહાસ રચ્યો છે. તે આ ખિતાબ જીતનારો ભારતનો પહેલો શતરંજ ખેલાડી બન્યો છે. ફાઇનલ મુકાબલામાં આર. પ્રજ્ઞાનાનંદનો અમેરિકાના....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ