નવી દિલ્હી, તા. 28 : નીટ યૂજી પેપર લીક થયા બાદથી એનટીએની કાર્યપ્રણાલી ઉપર સતત સવાલ ઉઠી રહ્યો છે. થોડા સમય પહેલા જ એનટીએમાં પ્રશ્નપત્ર બનાવતા 600 એક્સપર્ટને હટાવી દેવાયા હતા. સાથે જ સરકાર તરફથી એનટીએમાં નવા પદની નિયુક્તિ માટે ટીમ બનાવવામાં આવી હતી. આ નિર્ણયને ધ્યાને રાખીને હવે સરકારે એનટીએમાં બે ડાયરેક્ટર અને....