માણસાઈ એ ધર્મના સંદેશનો પુનરુચ્ચાર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : મુંબઈના
મેયર રીતુ તાવડેએ ગઈકાલે ઘાટકોપરમાં સંત મુક્તાબાઈ હૉસ્પિટલની બહાર નવજાત બાળકો સાથે
રિક્ષા મેળવવા પ્રયત્નશીલ મહિલાને પોતાની કારમાં બેસાડીને તેનાં ઘરે પહોંચાડી હતી.
આ બનાવ દ્વારા મેયર તાવડેએ ઙ્ગમાનવતા એ જ ધર્મઙ્ખના સંદેશ પર ભાર મૂક્યો છે. સૂત્રોએ
જણાવ્યું હતું કે મેયર રિતુ તાવડે ગઈકાલે સાંજે....