• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

નાગપુરના હૉલ માલિકોને રૂા. 4.75 લાખ વળતર ઐચૂકવવા કન્ઝયુમર કમિશનનો આદેશ

મુંબઈ, તા. 28 (પીટીઆઇ) : નાગપુરમાં કન્ઝ્યુમર કમિશને એક એમ્યુઝમેન્ટ પાર્કમાં યોજાયેલા સગપણ સમારોહમાં મુદત વીતી ગયેલી પાણીની બોટલોનું વિતરણ કરવા બદલ અને માખીઓના ઉપદ્રવ વાળી મીઠાઈનું વિતરણ કરવા બદલ 4.75 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો છે. કન્ઝ્યુમર કમિશને ટાંક્યુ છે કે એક્સપાઇરી તારીખ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ