જ્યૂરીચ ડાયમંડ લીગમાં શ્રીલંકાનો રૂમેશ થરંગા 92.07 મીટરના થ્રો સાથે ટોચ પર
નવી દિલ્હી, તા.28 :
ભારતના સ્ટાર ભાલા ફેંક ખેલાડી નિરજ ચોપરા ડાયમંડ લીગ ફાઇનલ્સ-2026 માટે કવોલીફાય થઇ
ગયો છે. નિરજે આ સીઝનમાં પાંચ કવોલીફાય મુકાબલામાંથી ફક્ત બેમાં જ ભાગ લીધો હતો. આમ
છતાં તે ટોચના 6 ખેલાડીમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. ડાયમંડ લીગ ફાઇનલ્સ બેલ્જિયમના
બ્રસેલ્સ ખાતે....