અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : નેપાળના
પૂરમાં ખોવાઈ ગયેલા ભારતના નાગરિકોમાં મુંબઈ જાણીતાં ગાયનેકોલોજીસ્ટ ડૉ. ગાયત્રી દેશપાંડે
અને તેમના પતિ તથા હિન્દુજા હૉસ્પિટલના હેમોટોલોજી વિભાગના ઈન્ચાર્જ ડૉ. આનંદ દેશપાંડે
ઉપરાંત નાગપુરના 68 વર્ષના સુનીલ સુભેદાર અને 64 વર્ષના ચેતના ગુપ્તા સહિતના વરીષ્ઠ
નાગરિકોનો પણ સમાવેશ....