નવી દિલ્હી, તા. 28 (એજન્સીસ) : દેશના ઔદ્યોગિક ઉત્પાદનનો વિકાસ જુલાઈમાં 210 બેસિસ પૉઇન્ટ (બીપીએસ) ઘટીને 6.7 ટકા થયો હતો, જે જૂનમાં 8.8 ટકા હતો. દેશના ચારમાંથી ત્રણ મુખ્ય ક્ષેત્રનો વિકાસ જૂનની તુલનાએ ઘટયો હોવાનું એમ નેશનલ સ્ટેટિસ્ટિક્સ અૉફિસ (એનએસઓ)ના એક અહેવાલમાં જણાવાયું.....