સ્ટાર ખેલાડીઓના બદલે ભારત બી ટીમ મોકલે એવી શક્યતા
નવી દિલ્હી, તા.28: એશિયન
ગેમ્સ આ વખતે જાપાનમાં રમાશે. જેમાં ક્રિકેટ પણ સામેલ છે. આ માટે ભારતીય ક્રિકેટ બૉર્ડે
એશિયન ગેમ્સમાં મહિલા અને પુરુષ વિભાગની મજબૂત ટીમ મોકલવાનો નિર્ણય લીધો હતો. સ્ટાર
ખેલાડીઓ સાથેની બન્ને ટીમ અગાઉ જાહેર પણ થઇ ચૂકી છે, પણ હવે એવા રિપોર્ટ સામે આવ્યા
છે કે ક્રિકેટ બૉર્ડ.....