• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

કથક નૃત્યાંગનાં શીલા મહેતાનો `ગુરુ નમન - રિધમ્સ અૉફ રેવરેન્સ' કાર્યક્રમ

કથક નૃત્યાંગના અને નૂપુર ઝંકાર એકેડેમી અૉફ પરફોર્મિંગ આર્ટ્સ ઍન્ડ રિસર્ચ સેન્ટરનાં સ્થાપક તથા નિર્દેશક શીલા મહેતા, પહેલી સપ્ટેમ્બર, મંગળવારે સાંજે 7.30 વાગ્યે પ્રભાદેવીના રવીન્દ્ર નાટ્ય મંદિર મિનિ ઓડિટોરિયમમાં ગુરુ નમન - રિધમ્સ અૉફ રેવરેન્સ પ્રસ્તુત કરશે. શીલા મહેતા આ કાર્યક્રમને ગુરુ-શિષ્ય પરંપરા પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની અભિવ્યક્તિ તરીકે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ