મુંબઈ, તા. 28 (પીટીઆઈ) : દેશના વિદેશી હૂંડિયામણની અનામત 21 અૉગસ્ટના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં 12.422 અબજ ડૉલર વધીને 729.328 અબજ ડૉલરની નવી સર્વકાલીન સપાટીએ પહોંચી હોવાનું રિઝર્વ બૅન્કે શુક્રવારે જણાવ્યું હતું. આ પહેલાના રિપોર્ટિંગ સપ્તાહમાં વિદેશી હૂંડિયામણની અનામત 0.905 અબજ.....