• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

ડબ્લ્યુટીસી ફાઇનલની આશા જીવંત રાખવા ટીમ ઇન્ડિયા સામે કિવિઝનો કઠિન પડકાર

નવી દિલ્હી તા.28: ભારતીય ક્રિકેટ ટીમનો શ્રીલંકા પ્રવાસ ખતમ થયો છે. આખરી ટેસ્ટમાં જીતથી વંચિત રહેનાર ટીમ ઇન્ડિયાએ 1-0થી શ્રેણી જીતીને ડબલ્યૂટીસી ફાઇનલની ધૂંધળી આશા જીવંત રાખી છે. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીની સમાપ્તિ બાદ હવે ટીમ ઇન્ડિયા નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ પ્રવાસે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવા જશે. આ મુશ્કેલ પ્રવાસ દરમિયાન જો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ