વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : શુક્રવારે
નિફ્ટી 24,091ના પુરોગામી બંધ સામે 24,123 ખુલી, 24,076.85નો લો અને 24,188.30નો હાઇ
વધીને ત્રણને વીસ મિનિટે 24,142.45 થયો હતો એ ક્લોઝિંગ અૉક્શન સેશન (કેસ) ના અંતે
24,175.65ના સ્તરે 0.35 ટકા, 84.80 પૉઇન્ટ્સ વધીને બંધ હતો. આમ નિફ્ટી 33 પૉઇન્ટ્સ કેસ સેશનમાં સુધર્યો....